બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol Diesel Price: રાહત ભર્યો શનિવાર, આજે પણ નથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ- જાણો રેટ

Petrol Diesel Price Today 31st July 2021: પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ રજુ કરી દીધા છે.
ના રોજ પ્રકાશિત Sat, 31, 2021 પર 10:21  |  સ્ત્રોત : Moneycontrol.com

Petrol Diesel Price Today 31st July 2021: પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ રજુ કરી દીધા છે. આજે લગાતાર 14 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ બદલાવ નથી કરવામાં આવ્યો. લોક માટે આજે ફરી રાહત ભરેલો દિવસ રહ્યો છે.

દિલ્હીમાં ઈંડિયન ઑયલના પંપ પર પેટ્રોલ 101.84 અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પર વેચાઈ રહ્યુ છે. જ્યારે, રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલના રેટ 113 રૂપિયાની પાર પહોંચી ગયા છે. જાણો આજે તમારા શહેરમાં શું રહ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ..

દેશના પ્રમુખ શહેરોમાં આજના રેટ


શહેરનું નામ


પેટ્રોલ રૂપિયા/લીટર ડીઝલ રૂપિયા/લીટર
રાંચી 96.68 94.84
ચંડીગઢ 97.93 89.5
આગરા 98.32 89.96
લખનઉ  98.92 90.26
ચેન્નઈ               101.49 94.39
દિલ્હી       101.84 89.87
કોલકતા             102.08 93.02
પટના        104.25 95.57
બેંગ્લોર                 105.25  95.57
મુંબઈ              107.83 97.45
જયપુર           108.71 99.02
ભોપાલ   110.2 98.67
ઈંદૌર               110.28 98.76
શ્રીગંગાનગર 113.21

  103.15


આ રીતે ચેક કરો આજના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકે છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યાં, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકીએ છે.