બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સિંગતેલમાં ભાવ ઘટાડાની હેટ્રિક

ના રોજ પ્રકાશિત Sat, 05, 2019 પર 11:44  |  સ્ત્રોત : CNBC-Bajar

સિંગતેલમાં ભાવ ઘટાડાની હેટ્રિક થઇ છે. સિંગતેલમાં વધુ 10 રૂપિયાનો ભાવઘટાડો થયો છે. ડબ્બાના નવા ભાવ 1800થી 1810 રૂપિયા થયા છે. હજુ પણ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.