Gold Rate: નવરાત્રિમાં રોજ સોનાના ભાવમાં જોવા મળી રહી તેજી, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today in India: નવરાત્રિમાં દરરોજ સોનું ઊછળતું હોય છે. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 61,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જ્યારે, 22 કેરેટ સોનાનો ભાવ 55,800 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. ફેસ્ટિવ સીઝન શરૂ થવાથી સોનાના ભાવ માં તેજી આવવા લાગી ગઈ છે.
Gold Rate Today in India: નવરાત્રિમાં દરરોજ સોનું ઊછળતું હોય છે. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 61,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જ્યારે, 22 કેરેટ સોનાનો ભાવ 55,800 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. ફેસ્ટિવ સીઝન શરૂ થવાથી સોનાના ભાવ માં તેજી આવવા લાગી ગઈ છે. નવરાત્રિમાં ગોલ્ડ ખરીદવું શુભ માનવામાં આવે છે. ચાંદીનો ભાવ 74,600 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,750 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 60,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 19 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
55,700
60,760
ગુરુગ્રામ
55,850
60,910
કોલકાતા
54,700
60,760
લખનઉ
55,850
60,910
બેંગ્લોર
55,700
60,760
જયપુર
55,850
60,910
પટણા
55,750
60,810
ભુવનેશ્વર
55,700
60,760
હૈદરાબાદ
55,700
60,760
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.