Gold Rate Today: આજે શુક્રવાર 21 માર્ચના સોનું 90,800 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બુલિયન માર્કેટમાં સોનું હવે ફરી નવા પીક પર છે. સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો વધારો આજે જોવા મળી રહ્યો ચે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,800 રૂપિયાની ઊપર અને 22 કેરેટ ગોલ્ડ 83,200 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 1,05,200 રૂપિયાના સ્તર પર છે.