Gold Rate Today: દેશના કેટલાક શહેરોમાં ગોલ્ડના રેટમાં મામૂલી ફેરફાર, ચેક કરો નાવા ભાવ
Gold Rate Today: સોનાના ભાવ આજે લગભગ ફ્લેટ રહ્યા હતા. દેશના કેટલાક શહેરોમાં જ ગોલ્ડના રેટમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,170 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 62,600 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 76,200 રૂપિયા પર છે.

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,900 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 62,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 23 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
56,850
62,020
ગુરુગ્રામ
56,000
62,170
કોલકાતા
56,850
62,020
લખનઉ
57,000
62,170
બેંગ્લોર
56,850
62,020
જયપુર
57,000
62,170
પટણા
56,900
62,070
ભુવનેશ્વર
56,850
62,020
હૈદરાબાદ
56,850
62,020
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.