Gold Silver Price Today 27 April 2023: સપ્તાહના ચોથા ગુરૂવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ ગોલ્ડના રેટ હજુ પણ 60,400 ની નીચે કારોબાર કરી રહ્યા છે. સોનાના રેટ 49 રૂપિયા ઘટીને 60382 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આજે ચાંદીના ભાવમાં 21 રૂપિયા ઘટાડો રહ્યો અને ચાંદીના રેટ 74,179 રૂપિયા પર આવી ગયા છે.