Gold Silver Price Today 5 April 2023: આજે સોનાના ભાવ પોતાના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 60,000 રૂપિયાની પાર કરતા 61,000 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. આ જ્વેલરી બજારમાં સોનાનો વધારે ભાવ છે. સોનાના ભાવ 60,977 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. સોનાના ભાવ 1,262 રૂપિયા વધીને 60,977 રૂપિયા પર ખુલ્યા. 3 એપ્રિલના 24 કેરેટ ગોલ્ડના ભાવ 59,715 રૂપિયા પર બંધ થયા હતા. આજે ચાંદીના ભાવમાં નરમાઈ રહી. ચાંદીના રેટ 2,822 રૂપિયા વધીને 74,522 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.
60,500 રૂપિયાની ઊપર ગોલ્ડ
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ..
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ
ગોલ્ડના ભાવ - એક્સપર્ટની સલાહ
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે અને ભાવ 64000 રૂપિયા સુઘી પહોંચી શકે છે. હવે જોવાની વાત એ છે કે આ સ્તર પર ક્યારે આવશે.