સોના પર ભારતીય ડીલરોએ વધાર્યું ડિસ્કાઉન્ટ, લગ્નની સિઝનમાં માંગને ઓછી થવાને કારણે વધાર્યું ડિસ્કાઉન્ટ | Moneycontrol Gujarati
Get App

સોના પર ભારતીય ડીલરોએ વધાર્યું ડિસ્કાઉન્ટ, લગ્નની સિઝનમાં માંગને ઓછી થવાને કારણે વધાર્યું ડિસ્કાઉન્ટ

ટૉપ એશિયન કેન્દ્રોમાં આ સપ્તાહ ભૌતિક રૂપથી સોનાનું વેચાણ જોવા મળ્યું હતું. લોકોએ ભાવ વધવાને કારણે નફો બુક કર્યો હતો. ભારતમાં લગ્નની સિઝન દરમિયાન નબળી માંગને કારણે ડીલરોએ ભારી ડિસ્કાઉન્ટ આપવું પડે છે. બુલિયન ઉદ્યોગને આશા હતી કે દિવાળીના તહેવાર દરમિયાન જોવા મળેલી ગતિ આગવ પણ ચાલુ રહેશે.

અપડેટેડ 02:28:34 PM Nov 25, 2023 પર
Story continues below Advertisement

આ સપ્તાહ ટૉપ એશિયન કેન્દ્રોમાં ભૌતિક રૂપથી સોનાનું વેચાણ જોવા મળ્યું હતું. લોકોને આપેક્ષાકૃત ઉચ્ચ કિંમતો પર તેના પૈસા લગાવ્યા છે. બીજી તરફ ભારતમાં લગ્નની સિઝન દરમિયાન માંગને કારણે ડીલરોએ ભારી ડિસ્કાઉન્ટ આપવું પડે છે. બુલિયન ઉદ્યોગને આશા હતી કે દિવાળીના તહેવાર દરમિયાન જોવા મળેલી ગતિ આગવ પણ ચાલુ રહેશે. પરંતુ સોનાની વધતી કિમત લગ્નની સિઝનમાં માંગમાં રોડા હની રહ્યા છે. આવા મુંબઈ સ્થિત એક પ્રાઈવેટ બેન્કથી સંબંધિત સરાફા ડીલરે કહ્યું છે. છેલ્લા સપ્તાહ સોનાનું ભાવ 61,914 રૂપિયાનું રિકૉર્ડ ઉચાઈ પર પહોંચ્યો હતો. પરંતુ તેના બાદ શુક્રવારે ભારતમાં સ્થાનીય સોનાના ભાવ લગભગ 61,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહી હતી.

ડીલર્સે અધિકારિક ઘરેલૂ કિમતો પર 15 ટકા આવક અને 3 ટકા વેચાણ ખર્ચ સહિત ગયા સપ્તાહના 3 ડૉલરના ડિસ્કાઉન્ટ કરતા 6 ડૉલર પ્રતિ ઓંસ સુધીનું ડિસ્કાઉન્ટની રજૂઆત કરી હતી.

સ્ટોનએક્સના Rhona O'Connellએ કહ્યું છે કે, "સામાન્ય રીતે એશિયા આ સમય ઘણી શાંત છે. અમુક સ્થાનો પર થોડું વેચાણ થયું છે, પરંતુ સામાન્ય રીતે બજાર ટાઈમ માર્કિંગ કરી રહ્યા છે.


ગ્લોબલ સ્પૉટ પ્રાઈઝના અનુસાર ચીનમાં પ્રીમિયમ ઘટીને 20-40 ડૉલર પ્રતિ ઓંસ પર આવી ગઈ છે. જે 2000 ડૉલર પ્રતિ ઓંસની નજિક હોલ્ડ કરી રહ્યો હતો. આ સપ્તાહ પ્રીમિયમ ગયા સપ્તાહના 43-58 ડૉલરથી નીચે ઘટી ગયો છે.

વિંગ ફંગ પ્રેશિયસ મેટલ્સના peter Fungએ કહ્યું અમુક લોકોની કિંમત ઘણી વધું લગી છે, જેનાથી તે પ્રાફિટબુકિંગ કરી રહ્યા છે. તેના પરિણામસ્વરૂપ શંઘાઈમાં પ્રીમિયમ ઓછું થઈ ગયું છે. પરંતુ ડિસેમ્બર-જાન્યુઆરીના દરમિયાન પછીથી શરૂ થશે.

હોંગકાંગના ડીલરોે 0.50-2.5 ડૉલર પ્રતિ ઓંસ પ્રીમિયન વસૂલશે.

જાપાનમાં સોના ગ્લોબલ સ્પૉટ રેટના બરાબર લઈને 1 ડૉલરની પ્રીમિયમની વચ્ચે વેચવામાં આવશે.

સિંગાપુરમાં, સોનામાં 1.25-2.25 પ્રતિ ઓંસના પ્રીમિયમ પર ખરીદી-ફરેખ્ત થઈ છે.

સિંગાપુર ડીલર ગોલ્ડ-સિલ્વર સેન્ટ્રલના બ્રાયન લૈને કહ્યું છે કે, ઉચીં કિંમતોને કારણે ગ્રાહકોની તરફથી સોનાથી વધું વેચાણ થતી જોવા મળી રહી છે.

એમસીએક્સ, એફઓએમસી, એનવાયએમઈએક્સ, ક્રુડ, નેચરલ ગેસ, બેઝ મેટલ, જીરા, ખાંડ, mcx, fomx, nymex, crude, natural gas, base metal, jeera, sugar, gold price today, gold silver price today

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2023 2:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.