બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં 25-30% ગ્રોથની આશા: માસ ફાઇનાન્શિયલ

કંપનીમાં પ્રોવિઝન્સમાં વર્ષ દર વર્ષ 52.9 ટકા અને ક્વાર્ટર દર ક્વાર્ટર 20.2 ટકાની તેજી જોના મળી રહી છે.
ના રોજ પ્રકાશિત Thu, 10, 2018 પર 14:15  |  સ્ત્રોત : CNBC-Bajar

માસ ફાઇનાન્શિયલના સીએફઓ, મુકેશ ગાંધીનું કહેવુ છે કે કંપનીમાં આ વર્ષે 30 ટકાનું ગ્રોથ જવા મળ્યો છે. એના કારણે ઇનકમમાં 53 ટકાનું ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીમાં પ્રોવિઝન્સમાં વર્ષ દર વર્ષ 52.9 ટકા અને ક્વાર્ટર દર ક્વાર્ટર 20.2 ટકાની તેજી જોના મળી રહી છે. કંપનીમાં જીએનપીએ 1.15 ટકા પર રહ્યા છે.


મુકેશ ગાંધીનું કહેવુ છે કે આવનારા સમયમાં પેટમાં 25 ટકાનો વધોરા જોવા મળી શકે છે. કંપનીમાં એયૂએમનું ગ્રોથ 30 ટકાનું જોવા મળી શકે છે. અમારી કંપની ચાર સેગમેન્ટમાં કામ કરી રહી છે. નાણાંકિયા વર્ષ 2019માં 30-35 ટકાનું ગ્રોથ જોવા મળ્યું છે. આ ગ્રોથ આગળ પણ યથાવત જોવા મળશે. અમારી કંપની ગ્રોથની સાથે ક્વાલિટી પર વધારે ફોકસ કર્યે છે.