બજાર » સમાચાર » કંપની સમાચાર

બાંગલાદેશથી 3 પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવશે: ઇરકૉન

ના રોજ પ્રકાશિત Wed, 12, 2020 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇરકૉનના ચેરમેન અને એમડી, સુનિલ કુમાર ચૌધરીનું કહેવુ છે કે ટેક્સમાં 20000 કરોડની રિફંડ મળ્યું છે. રૂપિયા 32000 કરોડ રૂપિયાના ઓર્ડર હાલ કંપની એક્સિક્યૂટ કરી રહી છે. કંપની વધુ 3-4 હજાર કરોડના ઓર્ડર્સ લેશે. બાંગલાદેશમાં વધુ 3 પ્રોજેક્ટ્સ માટે કંપની બોલી લગાવશે. કંપનીના રેવન્યુમાં દબાણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષના ખર્ચાને આ વર્ષમાં જોડ્યા હતો.


સુનિલ કુમાર ચૌધરીનું કહેવુ છે કે કંપનીને 45 કરોડ રૂપિયાનું ક્લેમ મળ્યું છે. આ ક્વાર્ટરમાં સારા ગ્રોથ આવવા પર ફોકસ રહેશે. કંપનીનું પ્રોફીટ માર્જિન 10-11 ટકાના રેન્જમાં રહે છે. કંપની એવા પ્રોજેક્ટ લઇ છે જ્યા કંપનીના માર્જિનમાં સુધારો આવી શકે છે. કંપનીને નવા પ્રોજેક્ટ પણ મળ્યા છે. અમારી કંપનીએ રેલવેના પ્રોજેક્ટ પણ લીધા છે.