બજાર » સમાચાર » કંપની સમાચાર

ઉત્તમ ગાલ્વાનું નવું સેટલમેન્ટ પ્રસ્તાવ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:31  |  સ્ત્રોત : CNBC-Bajar

દેવામાં ડુબેલી ઉત્તમ ગાલ્વા સ્ટીલે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં લેણદારો માટે નવો સેટલમેન્ટ પ્રસ્તાવ આપ્યો છે. કંપનીએ એસબીઆઈના કંસોર્શિયમને 5 હજાર કરોડ આપવાની ઓફર કરી છે. કંપનીએ પાછલા મહિને રૂપિયા 2885 કરોડની ઓફર આપી હતી. જેને એસબીઆઈના કંસોર્શિયમે નકારી હતી. આ મામલે વધુ સુનવણી 25 એપ્રિલે થશે.