બજાર » સમાચાર » કંપની સમાચાર

એસીસી: અંબુજાના સાથે સપ્લાય એગ્રિમેન્ટની મંજૂરી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે સિમેન્ટ સેક્ટરમાં કેટલાક શેર સમાચારમાં રહ્યાં હતાં. એસીસી અને અંબુજાને સપ્લાય એગ્રિમેન્ટ ટ્રાન્જેકશન માટે શેર હોલ્ડરો તરફથી મંજૂરી મળી ગઈ છે. આપને જણાવી દઈએ કે બંને કંપનીઓના મર્જરના પ્લાનને કેટલીક સમસ્યાઓના કારણે ટાળી દેવામાં આવ્યો હતો. તેના બાદ એસીસી અને અંબુજા સિમેન્ટે કાચો માલ, સિમેન્ટ, જીપ્સમ માટે સપ્લાય એગ્રિમેન્ટ માટે શેર હોલ્ડરોની મંજૂરી માંગી હતી.