બજાર » સમાચાર » કંપની સમાચાર

અદાણી પાવરમાં દબાણ રહ્યો

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે અદાણી પાવરના સ્ટૉકમાં દબાણ જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રના વીજ પ્રધાને કહ્યું છે કે, ઈલેક્ટ્રિસિટી બિલ માટે અદાણી દ્વારા ચાર્જ કરાયેલી વધુ રકમને સરભર કરાશે. ચાર્જ કરાયેલી વધુ રકમ અંગે આગામી સમયમાં રિપોર્ટ પ્રાપ્ત કરીશું.