બજાર » સમાચાર » કંપની સમાચાર

અદાણી પાવર ડિલિસ્ટ થશે: સૂત્ર

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સાથે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અદાણી પાવર પણ ડિલિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે. આ માટે પ્રમોટર્સ વાતચીત કરી રહ્યા છે.

અદાણી પાવરની ડિલિસ્ટિંગ યોજના શરૂ કરવા જઈ રહી છે. પ્રમોટર્સ ડિલિસ્ટિંગ પર વાતચીત કરી રહ્યા છે. બાકી 25% પબ્લિક સ્ટેક ખીદવાની યોજના છે. એડવાઇઝર્સ સાથે વાત કરશે પ્રમોટર્સ. વેલ્યુર્સ, બેન્કર્સ નિમણૂક કરશે પ્રમોટર્સ.


Total SA થી મળી રકમનો ઉપયોગ કરશે પ્રમોટર્સ. અદાણી ગેસ હિસ્સો વેચાણમાં મળેલા ફંડનો ઉપયોગ થશે. ડિલિસ્ટિંગ માટે વેલ્યુર્સ, બેન્કર્સ નિમણૂક થશે. અદાણી ગેસ હિસ્સો વેચાણની રકમ ઉપયોગ થશે. હજૂ અદાણી ગ્રુપના જવાબની રાહ જોવાઈ રહી છે.