બજાર » સમાચાર » કંપની સમાચાર

આ વર્ષે ચાના એક્સપોર્ટમાં વધારાની આશા: જયશ્રી ટી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 13:56  |  સ્ત્રોત : CNBC-Bajar

જયશ્રી ટીના એમડી અને સીઈઓ, ડીપી મહેશ્વરીનું કહેવુ છે કે આવતા વર્ષે ઉત્પાદન 12.5 મિલિયન કેજી વધવાના અનુમાન છે. જાન્યુઆરીમાં પ્રોડક્શન ઘટ્યું, ઉત્તર ભારતમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સારી ક્વૉલિટી ચાનું પ્રોડક્શન ઘટી રહ્યું છે. આવનાર દિવસોમાં ચાની કિમતો વધવાના અનુમાન બની રહ્યા છે. આ વર્ષે ચાના એક્સપોર્ટમાં વધારો જોવા મળશે. ડિસેમ્બર બાદથી કંપનીના પ્રોડક્શનમાં વધારો નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 10 મિલિયન ઓછો છે.