
બ્લોક ડીલ બાદ હવે બર્જર પેઈન્ટમાં સારી તેજી
ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:07 | સ્ત્રોત : CNBC-Bajar
બ્લોક ડીલ બાદ હવે બર્જર પેઈન્ટમાં સારી તેજી જોવા મળી હતી. કંપની 3 લાખ 71 હજાર શેરની ડીલ 308 રુપિયાના ભાવે થઈ હતી. કંપનીનો શેર આજે 2 ટકા વધીને બંધ થયો હતો. બ્લોક ડીલ ઉપરાંત ક્રુડમાં નરમાશ અને રુપિયામાં મજબૂતીના કારણે પણ શેરમાં તેજી જોવા મળી હતી.