બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ ગ્રોથ પર ફોકસ: એશિયન ગ્રેનિટો

ના રોજ પ્રકાશિત Wed, 10, 2019 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયન ગ્રેનિટોના પ્રમોટર અને એમડી, મુકેશ પટેલનું કહેવુ છે કે નાણાકિય વર્ષ 2021માં બે હજાર કરોડ સુધી પહોંચવાનો ગોલ છે. રિટેલ સેગમેન્ટમાં 35 ટકા વર્કિંગ કરી રહ્યા છે. નાણાકિય વર્ષ 2021 સુધીમાં 500 વર્કિંગ શરૂ થઇ જશે. 29 માર્ચે પ્રમોટર અને એમડી મુકેશ પટેલે 1.3 લાખ શૅર એક્વાયર કર્યા છે. આવનારા બે વર્ષમાં 7000 ટચ પોઇન્ટ સુધી પહોંચવાનો પ્રયાત્ન કરીશું.


મુકેશ પટેલના મતે રિટેલ સેગમેન્ટ અમારૂ 25 ટકા ગ્રોથ હતું, અને 10 ટકાનો વધારો થયો છે. બે વર્ષ પહેલા 25 ટકા હતું રિટેલ સેગમેન્ટ મળ્યું છે. મોરબીમાં 100થી વધુ ફેક્ટરીમાં ઓવર પ્રોડ્કશનથી એબિટડા માર્જિન પર અસર થઇ છે. નફો અને એબિટડા ડબલ ડિજીટમાં રહેવાની આશા છે. ઇન્વેન્ટ્રીમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે છે. ડૉલરના ભાવ વધાવાના કારણે નેચરલ ગેસ પર અસર જોવા મલી શકે છે.


મુકેશ પટેલનું માનવું છે કે નોટબંધી અને જીએસટી પછી અનએથિકલ પ્રેક્ટીસ ઓછી થઇ રહી છે. સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝ 35-40 કરોડ ની કંપની છે. એમા 40 ટકા ઓર્ગેનાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને 60 અનઓર્ગેનાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે. જીએસટી પછી આવાબી બીલના કરણે ઓર્ગેનાઇડના રસ્તા પર આવી રહ્યા છે.


મુકેશ પટેલનું કહેવુ છે કે એશિયન ગ્રેનિટો ભારતમાં ત્રીજા નંબરે આવે છે. રિટેલ સેગમેન્ટમાં 35 ટકા વધારવા પર કામ કરી રહ્યા છે. અને પ્રોઝેક્ટમાં 65 ટકા વધારવા પર કામ કરી રહ્યા છે. દરેક ડિલરને અમારા કંપનીના પ્રોડક્ચ પહોંચે એનું પ્રયાસ કરી રહ્યા છે. અમારી કંપની હાલમાં 58 દેશમાં એક્પોર્ટમાં કરી રહ્યા છે. આ વર્ષે 100 કરોડનો ટોપ લાઇન જોવા મળી શકે છે.