બજાર » સમાચાર » કંપની સમાચાર

એર ઈન્ડિયા: ખરીદદારને દેવું અને દેણદારાનોમ અડધો ભાગ ચુકવવો પડી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના ખરીદદારને કંપનીની ઉપર રહેલું વર્તમાન દેવું અને દેણદારાનોમ અડધો ભાગ ચુકવવો પડી શકે છે. સીએનબીસી બજારને મળેલી એક્સલુઝિવ જાણકારી મુજબ એર ઈન્ડિયા ઉપર દેવું અને દેણદારીનું આંકલન અને તેની ચુકવણી માટે સરકારે ત્રણ અલગ અલગ વિકલ્પ તૈયાર કર્યા છે.


આપને જણાવી દઈએ કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉપર કુલ 70,629 કરોડનું દેવું છે. સાથે જ નવા એરક્રાફ્ટ ખરીદવા માટે જે લોન લેવામાં આવશે તેની ચુકવણી એર ઈન્ડિયાના ખરીદનારે જ કરવાની રહેશે.