બજાર » સમાચાર » કંપની સમાચાર

એલેમ્બિક ફાર્મા: જનરિક દવાને મંજૂરી મળી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે પણ ફાર્મા શેરમાં તેજી યથાવત રહી હતી. એલેમ્બિક ફાર્મામાં આજે અંદાજે પોણા 6 ટકાની તેજી જોવા મળી હતી. આજે એલેમ્બિક ફાર્માની જનરિક દવા Vibramycinને યુએસએફડીએ તરફથી મંજૂરી મળી ગઈ છે. એલેમ્બિક ઉપરાંત ફાર્મા સેક્ટરમાં, લ્યુપિન, સન ફાર્મા અને ઓરબિન્દો ફાર્મામાં તેજી જોવા મળી હતી.