બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇમ્પોર્ટ ડ્યૂટી વધવા છતા, એસીનું કામ નથી વધ્યું: ડિક્સન ટેક

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ડિક્સન ટેક્નૉલોજીસના પ્રમોટર & એક્ઝિક્યુટિવ ચેરમેન, સુનિલ વછાણીનું કહેવુ છે કે એસી પર ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધી 20 ટકા થઇ છે. સરકારે સપ્ટેમ્બરમાં જ એસી ઇમ્પોર્ટ ડ્યૂટી 20 ટકા કરી હતી. બજેટ પ્રસ્તાવથી દુવિધામાં એસી કંપનીઓ છે. એક વર્ષમાં શૅર 25 ટકા તુટ્યો છે.


સુનિલ વછાણીનું કહેવુ છે કે 6 મહિનામાં શૅર 13 ટકા ટક્યો છે. એસી સહિત કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કામ બનાવવાનું છે. એલઈડી ટીવી અને વૉશિંગ મશીન પણ બનાવે છે કંપની. કંપનીનો કારોબાર મોબાઇલ ફોનમાં પણ વધી રહ્યો છે.


સુનિલ વછાણીનું કહેવુ છે કે માર્કેટ કેપ રૂપિયા 2600 કરોડ છે. પ્રોમોટર્સનો 38.93 ટકા હિસ્સો છે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, લાઇટનિંગનું મેન્યુફેક્ચરિંગ કરે છે. 52 સપ્તાહની ઊંચાઇ જોઇએ તો 3075 થઇ છે. 52 સપ્તાહ નીચેના સ્તર જોઇએ તો 894 થઇ છે.