બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓરોબિન્દો ફાર્માના શૅરમાં તેજી જોવા મળી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ઓરબિન્દો ફાર્માના શેરમાં તેજી જોવા મળી હતી. ઓરોબિન્દો ફાર્માએ યુએસમાં સેન્સિપાર દવા લૉન્ચ કરી છે.