બજાર » સમાચાર » કંપની સમાચાર

ઑટો કંપનીઓને રાહત મળી શકે

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

પેટ્રોલ-ડીઝલ વાહન કંપનીઓને રાહત મળવાની શક્યતા છે. પેટ્રોલ-ડીઝલ વાહનો પર સખ્તીમાં ઢીલની શક્યતા છે. જો કે ઢીલ આપવા સાથે અમુક શરતો પણ જોડાઈ શકે છે.


પેટ્રોલ 2-વ્હીલર પર 2023 બાદ પ્રતિબંધનો પ્રસ્તાવ આવી શકે છે. તો પેટ્રોલ 3-વ્હીલર પર 2025 બાદ પ્રતિબંધનો પ્રસ્તાવ આવી શકે છે. જયારે 2023 અને 2025ના પ્રતિબંધની સમય સીમામાં ઢીલ મળવાની શક્યતા છે. PMO સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય શક્ય છે.