બજાર » સમાચાર » કંપની સમાચાર

Auto Sales: મે મહીનામાં ઑટો કંપનીના આંકડા

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 14:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મે મહીનામાં ઑટો કંપનીના આંકડા જોઈએ.

એસ્કોર્ટસ:
મે 2020 માં એસ્કોર્ટસનું વેચાણ 3.4 ટકા ઘટીને 6594 યૂનિટ રહ્યુ છે. જ્યારે મે 2019 માં કંપનીનું વેચાણ 6827 યૂનિટ રહ્યુ હતુ.

મે 2020 માં એસ્કોર્ટસના એક્સપોર્ટ 0.5 ટકા ઘટીને 6454 યૂનિટ રહ્યુ છે. જ્યારે, મે 2019 માં કંપનીના કુલ એક્સપોર્ટ 6488 યૂનિટ રહ્યો હતો.

મારૂતિ સુઝુકી:
મે 2020 માં મારૂતિ સુઝુકીનું વેચાણના 18539 યૂનિટ રહ્યુ છે. જ્યારે નોમુરાની એક્સપેકટેશન પ્રમાણે કંપનીનું વેચાણ 30600 યૂનિટ રહ્યુ હતુ. મે મહીનામાં ઘરેલૂ વેચાણ 13865 યૂનિટ રહ્યુ છે. મે 2020 માં મારૂતિ સુઝુકીના એક્સપોર્ટ 4651 યૂનિટ રહ્યુ છે.

એમેએન્ડએમ:
મે 2020 માં એમએન્ડએમનું વેચાણ 24341 યૂનિટ રહ્યુ છે જ્યારે નોમુરાનું અનુમાન હતુ કે મેમાં એમએન્ડએમનું વેચાણ 21100 યુનિટ રહેશે. મે 2020 માં એમએન્ડએમનું વેચાણ 1% ઘટીને 24341 યૂનિટ રહ્યુ છે જ્યારે, મે 2019 માં કંપનીનું વેચાણ 24704 યૂનિટ રહ્યુ હતુ.

મે 2020 માં એમએન્ડએમનું કુલ ઘરેલુ વેચાણ 2 ટકા ઘટીને 24017 યૂનિટ રહ્યુ છે. જ્યારે, મે 2019 માં કંપનીનું કુલ ઘરેલુ વેચાણ 23539 યૂનિટ રહ્યુ હતુ. માર્ચ 2020 માં એમએન્ડએમના એક્સપોર્ટ 72 ટકા ઘટીને 324 યૂનિટ રહ્યુ છે. જ્યારે, મે 2019 માં કંપનીના કુલ એક્સપોર્ટ 1165 યૂનિટ રહ્યો હતો.

મે 2020 માં એમએન્ડએમના પેંસેજર વ્હીકલ વેચાણ 81 ટકા ઘટીને 3867 યૂનિટ રહ્યુ છે. જ્યારે, મે 2019 માં કંપનીના કુલ પેસેંજર વ્હીકલ વેચાણ 20608 યૂનિટ રહ્યુ હતુ. મે 2020 માં એમએન્ડએમના કૉમર્શિયલ વ્હીકલ વેચાણ 71 ટકા ઘટીને 5170 યૂનિટ રહ્યુ છે. જ્યારે, મે 2019 માં કંપનીના કુલ કૉમર્શિયલ વ્હીકલ વેચાણ 17879 યૂનિટ રહ્યુ હતુ.