બજાર » સમાચાર » કંપની સમાચાર

ઑટો સ્ટોક્સમાં મંદી 1-2 ક્વાર્ટર: માધવ ધાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 14:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓટો સેકટરમાં આવેલો ઘટાડો માત્ર એક બે ક્વાટર પૂરતો જ છે. ત્યારબાદ અંહીથી રીવાઇવલ જોવા મળશે. એમ માનવું છે જીટીઆઈ કેપિટલ ગ્રુપના માધવ ધારનું કહેવુ છે કે ઑટો સ્ટોક્સમાં મંદી એ 1-2 ક્વાર્ટર પૂરતી છે. હાલના ઘટાડે સારા વેલ્યુએશન્સ વાળા પસંદગીના સ્ટોક ખરીદવા જોઇએ. ભારતમાં ચૂંટણીનો સમય હંમેશાં ઓવર એસ્ટીમેટેડ છે. અનિશ્ચિતતા ખરાબ સમાચાર કરતાં પણ ખરાબ છે. ગ્લોબલ સ્લોડાઉન અને લિક્વિડિટી બે મોટી સમસ્યા છે.