બજાર » સમાચાર » કંપની સમાચાર

એક્સિસ બેન્ક અને ભેલનો સ્ટૉક ફોક્સમાં રહ્યાં

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે એક્સિસ બેન્ક અને ભેલનો સ્ટૉક ફોક્સમાં રહ્યાં હતાં. એસઆઈસીએ એક્સિસ બેન્કમાં હિસ્સો 2 ટકા ઘટાડીને 10.2 ટકા કર્યો છે. તો એલઆઈસીએ બીએચઈએલમાં હિસ્સો 2 ટકા ઘટાડીને 11.7 ટકા કર્યો છે.