બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માટે ખરાબ સમાચાર આવ્યા

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માટે ખરાબ સમાચાર આવ્યા હતાં. આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં રેટિંગ એજન્સી આઈસીઆરએ બેન્કની લૉન્ગ ટર્મ રેટિંગ ઘટાડીને AA કરી દીધી છે.