બજાર » સમાચાર » કંપની સમાચાર

બજાજ ઇલેક્ટ્રીક ચેતકથી ઉઠ્યો પર્દો

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાજ ઑટોએ આજે પોતાનુ ઇલેક્ટ્રીક સ્કૂટર ચેતકને શોકેસ કર્યું. કંપની આ પ્રોડક્ટને જાન્યુઆરીમાં લૉન્ચ કરશે. અને રિસ્પોન્સના આધારે સ્કૂટરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. EV ચેતક એક વાર ફૂલ ચાર્જ કરવા પર 95 કિલોમીટર સુધી ચાલશે.


હજૂ સ્કૂટરની કિંમતને લઇને કોઇ સ્પષ્ટતા નથી પરંતું સ્કૂટરની બેટરી કોસ્ટની અસર સ્કૂટરની પ્રાઇસ પર જોવા મળશે. તો પેટ્રોલ સ્કૂટરની સરખામણીએ EV સ્કૂટરની કિંમત વધારે હશે.  આ સાથે જ કંપની BS6 ગાડીઓને પણ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જાન્યુઆરીમાં BS6 બાઇક્સ લાવવાનું કંપની શરૂ કરશે.