બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારતી એરટેલ પર બેન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચેનો મત

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતી એરટેલ પર બેન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચે રેટિંગ ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ કર્યું છે જ્યારે લક્ષ્ય પણ ઘટાડીને 350નનો કર્યો છે. બેન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચનું માનવું છે કે હજૂ આગળ જતા ડાઉનગ્રેડ થઇ શકે છે.