બજાર » સમાચાર » કંપની સમાચાર

બેન્ક ઓફ બરોડાનો સ્ટૉક ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે બેન્ક ઓફ બરોડાનો સ્ટૉક ફોક્સમાં રહ્યો હતો. બેન્ક ઑફ બરોડાના એમડી અને સીઈઓ પી એસ જયકુમારને એક્સટેન્શન મળ્યું છે. પી એસ જયકુમારને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. દેના બેન્ક અને વિજયા બેન્ક સાથેના મર્જરની પ્રક્રિયાના કારણે આ એક્સટેન્શન આપવામાં આવ્યું છે.