બજાર » સમાચાર » કંપની સમાચાર

બેન્ક ઓફ મહારાષ્ટ્રાનો સ્ટોક ફોકસમાં

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેન્ક ઑફ મહારાષ્ટ્રએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેન્ક ઑફ મહારાષ્ટ્રએ વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો.