બજાર » સમાચાર » કંપની સમાચાર

ભવિષ્યમાં બેન્કને સારો નફો થશે: યુનિયન બેન્ક

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

યુનિયન બેન્કના પરિણામ પર કંપનીના એમડી અને સીઈઓ રાજકિરણ રાયે જણાવ્યું હતું કે પ્રોવિઝનિંગ વધુ હોવાને કારણે નફા પર અસર પડી છે. સાથે જ સ્લીપેજીસ ઓછા થવાની પણ આશા વ્યક્ત કરી હતી. યુનિયન બેન્કના પરિણામ જાહેર થયા હતા. ખોટમાં વધતી જોવા મળી. છેલ્લા ત્રિમાસીકમાં એનપીએ માટે 5 હજાર અને 7 કરોડનું પ્રોવિઝનિંગ કરવું પડ્યું. નેટ એનપીએ 6.85% આવ્યો છે. ભવિષ્યમાં બેન્કને સારો નફો થશે. છેલ્લા બે-ત્રણ મહિનામાં લીધેલા પગલાથી સ્લીપએજ ઓછો થશે. ભવિષ્યમાં નાણાકીય સમસ્યાઓ પણ દૂર થઈ જશે.