બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારતી એરટેલના સાતે સિંગટેલની ડીલ પૂરી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

સિંગટેલની ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદવાની ડીલ પુરી થઈ ગઈ છે. સિંગાપોરની ટેલિકમ્યુનીકેશનની હવે ભારતી ટેલિકોમમાં 48.9 ટકા ભાગીદારી છે. સિંગટેલને પ્રેફરન્શિયલ શેર દ્વારા 2649 કરોડમાં આ ડીલ કરી છે. તો બીજી તરફ ભારતી એરટેલની ડીટીએચ કંપની ભારતી ટેલિમીડિયાના શેર ટ્રાન્સફરને બોર્ડ દ્વારા મંજૂરી મળી ગઈ છે.