બજાર » સમાચાર » કંપની સમાચાર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ બીએચઈએલમાં તેજી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ આજે બીએચઈએલના સ્ટૉકમાં તેજી જોવા મળી છે. ક્યા કારણે તેજી છે. બીએચઈએલના કારોબારને વેગ મળશે. સૌથી પહેલા ઇન્ફ્રા કંપનીઓને ફાયદો થશે. ઓર્ડર આવવાનું શરૂ 2-3 વર્ષમાં થશે.