બજાર » સમાચાર » કંપની સમાચાર

બોદલ કેમિકલ્સે 1.5 કરોડ વોરન્ટ ફાળવ્યા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

બોદલ કેમિકલ્સે શૅર દીઠ રૂપિયા 113 માં રૂપાંતર થનારા રૂપિયા 115ના એક એવા 1.5 કરોડ વોરન્ટ ફાળવ્યા છે. કન્વર્ટીબલ વોરન્ટ પ્રમોટર, નોન-પ્રમોટરને પ્રેફરેન્સ ધોરણે ફાળવ્યા છે.