બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં ત્રણ મહિના સારો ગ્રોથ જોવા મળ્યો: શીવમ ઑટોટેક

ના રોજ પ્રકાશિત Tue, 02, 2018 પર 14:07  |  સ્ત્રોત : CNBC-Bajar

શીવમ ઑટોટેકના એમડી, નિરજ મુંજાલનું કહેવુ છે કે અમારી કંપનીમાં ગેર બનાવાનું કામ થાઇ છે. અને અમારી કંપનીનું મેજર ગ્રાહક હિરો મોટો કોર્પ છે. અમારી કંપનીમાં 2w, પેસેન્જર વાહરો અને કમર્શિયલ વાહનોની ગિઅર મેન્યુફેક્ચરિંગ કંપની છે.


નિરજ મુંજાલનું કહેવુ છે કંપનીની આવકવા 70% હિરો મોટો કોર્પ માથી આવે છે. અન્ય બોશ, મારૂતિ વગેરે મથી આવે છે. કંપનીએ હાલ રોહતક અને બેંગલુરૂમાં નવા પ્લાન્ટ્સ શરૂ કર્યા છે. અને આ બે પ્લાન્ટ્સમાં રૂપિયા 200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.


નિરજ મુંજાલનું કહેવુ છે ચાર પ્રકારના પ્રોડક્ટ બનાવાના શરૂ આત કરી છે. હિરો મોટો, મુંજાલ શૉ લિમિટેડ, બૉશ, ઇન્ડિયન નિપ્પોન સિમિટેડ રોબર્ટ બૉશ, મારૂતિ સુઝુકી વગેરે ક્લાઇન્ટ છે. અમારી કંપનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ઇન્વેસ્ટ કર્યું છે.