બજાર » સમાચાર » કંપની સમાચાર

કેડિલા હેલ્થની બે દવાઓને મળી મંજૂરી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:24  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે કેડિલા હેલ્થની બે દવાઓને યુએસએફડીએથી મંજૂરી મળી ગઇ છે. માઇગ્રેનની દવા અને હૃદય રોગની દવાને મંજૂરી મળી ગઇ છે. આ સિવાય કેડિલા હેલ્થના અમદાવાદ યુનિટને યુએસએફડીએથી ક્લીન ચીટ મળી ગઇ છે. સાથે ઝાયડલ અને હૉસ્પિરાના જોઇન્ટ વેન્ચર માટે પણ યુએસએફડીએથી મંજૂરી મળી છે.