બજાર » સમાચાર » કંપની સમાચાર

રાઇટ્સ માટે બેન્કર્સ નિયુક્ત કરવા માટે બોલી મંગાવી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 16:33  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારે તેની પીએસયુ કંપની રાઇટ્સ માટે બેન્કર્સ નિયુક્ત કરવા માટે બોલી મંગાવી છે. અને રાઇટ્સમાં હિસ્સા વેચાણની પ્રક્રિયા ઝડપી કરી છે. સરકારે બેન્કર્સ નિયુક્તિ માટે બોલી મંગાવી છે. રાઇટ્સમાં ઓએફએસ મારફતે 15 ટકા હિસ્સા વેચાણની યોજના છે.