બજાર » સમાચાર » કંપની સમાચાર

કેનેરા બેન્ક: 7000 કરોડની મૂડી ભેગી કરી શકશે

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

કેનેરા બેન્કના બોર્ડે અલગ-અલગ માધ્યમ મારફત 7000 કરોડ રૂપિયાની મૂડી ઊભી કરવાની મંજૂરી આપી છે. કેનેરા બેન્ક QIP અથવા રાઇટ્સ ઇશ્યુ મારફત આ ફંડ ઊભું કરશે.