બજાર » સમાચાર » કંપની સમાચાર

વેલેન્ટાઇન ડે ની ઉજવણી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે વેલેન્ટાઇન ડે છે. આપણે જોઇએ છે એક રિલેશનશીપ અને માર્કેટ આ બન્નેમાં ઘણું બધું સામાન્ય હોય છે. કોઇ પણ ઉત્સાહ રિલેશનશિપમાં હોય એવોજ ઉત્સાહ માર્કેટમાં પણ જોઇ છે. રોજ માર્કેટની ચર્ચા કરીએ છે પરંતુ માર્કેટના દિગ્ગજો જેની બીજી તરફની દુનાયા આપણે જાણીતે નથી. એના પર આજે જાણકારી લઇશું ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહ, વિલીયમ ઑનિલના મયુરેશ જોશી, યીલ્ડ મેક્સીમાઇઝર્સના યોગેશ મહેતા પાસેથી.


વિલિયમ ઓનિલના મયુરેશ જોષીની પસંદગીના શેર્સ -


ટીટીકે પ્રેસ્ટીજ-


ટીટીકે પ્રેસ્ટીજમાં લાંબાગાળા માટે કંપની ધણી સારી દેખાય છે. ટીટીકે પ્રેસ્ટીજમાં ગિઝર સેગમેન્ટમાં પણ કંપનીએ સારૂ કર્યું છે. ટીટીકે પ્રેસ્ટીજના માર્જિન 19.8 ટકા પર રહી છે. ટીટીકે પ્રેસ્ટીજમાં ROE પણ ધણુ સારૂ છે. ટીટીકે પ્રેસ્ટીજમાં આવનારા સમયમાં 20 ટકા વધી શકે છે.


બાટા-


બાટામાં આંકડા નરમ છે પણ, ઈનોવેશનના કારણે કંપની સારી લાગે છે. કંપની હંમેશા નવી નવી વસ્તુઓ લોન્ચ કરે છે જેથી. કંપની બીજાથી અલગ કરે છે. કંપની પ્રતિસ્પર્ધી કરતા ઘણી સારી લાગે છે.


યીલ્ડ મેક્સીમાઇઝર્સના યોગેશ મહેતાની પસંદગીના શેર્સ -


અચડીએફસી લાઇફ-


અચડીએફસી લાઇફમાં રોકાણ કી શકો છો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહની પસંદગીના શેર્સ -


કોટક મહિન્દ્રા બેન્ક-


કોટક મહિન્દ્રા બેન્કમાં રોકાણ કરી શકો છો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સનોફી ઇન્ડિયા-


સનોફી ઇન્ડિયામાં રોકાણ કરી શકો છો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.