બજાર » સમાચાર » કંપની સમાચાર

સિપ્લાના ઇન્દોર પ્લાન્ટનું યૂએસએફડીએ તપાસ પૂરી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

જ્યારે સિપ્લામાં આજે જબરજસ્ત તેજી રહી હતી. કંપનીના ઇન્દોર પ્લાન્ટ માટે યૂએસએફડીએ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોઈ નેગેટિવ સમાચાર બહાર નથી આવ્યા. આ પ્લાન્ટને લગતી કોઈ આપત્તિ યૂએસએફડીએ દ્વારા ઇશ્યુ નથી કરવામાં આવી.


બીજી એપ્રિલે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં 2015માં 9 આપત્તિ જાહેર કરવામાં આવી હતી. જોકે 2016માં એને ક્લીન-ચિટ આપવામાં આવી હતી. કંપનીના ગોવા પ્લાન્ટને જોકે આ વર્ષે થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.