બજાર » સમાચાર » કંપની સમાચાર

ગોદરેજ પ્રોપર્ટીઝ પર સીએલએસએનો મત

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ગોદરેજ પ્રોપર્ટીઝ પર સીએલએસએએ લક્ષ્ય વધારીને 1024 પ્રતિ શૅરનો કર્યો છે. સીએલએસએના મતે ખરાબ સમયમાં નવા લૉન્ચના કારણે કંપનીની મજબૂત પકડ જોવા મળી રહી છે.