બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈટીસી પર સીએલએસએનો મત

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીસી પર સીએલએસએએ ખરીદદારીનું રેટિંગ યથાવત રાખ્યું જ્યારે લક્ષ્ય 390થી વધારીને 400નો કર્યો છે. સીએલએસએના મતે આ સ્ટૉકમાં નીચે જવાની શક્યતા ઘણી ઓછી છે.