બજાર » સમાચાર » કંપની સમાચાર

કોચિન શિપયાર્ડમાં સારી તેજી જોવા મળી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:15  |  સ્ત્રોત : CNBC-Bajar

કોચિન શિપયાર્ડમાં આજે જોરદાર મજબૂતી હતી. કંપનીએ મુંબઈ પોર્ટ પર ડ્રાઇ ડૉક સાઇટને ભાડે આપવાનું નક્કી કર્યું છે. 200 જેટલી શિપને ભાડે આપવા માટેની આ જગ્યાએ સુવિધા છે. આ કારણે કંપનીની આવક સુધરશે અને એની પોઝિટિવ અસર સ્ટૉક પર રહી હતી.