બજાર » સમાચાર » કંપની સમાચાર

Q4માં 14-15 % વાર્ષિક ધોરણે ક્રેડિટ ગ્રોથ દેખાશે: ફેડરલ બેન્ક

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિણામ પર ચર્ચા કરતા ફેડરલ બેન્કના ઈડી અને સીએફઓ આશુતોષ ખજુરિયાનું કહેવુ છે કે 100 કરોડની ઉપરનું દબાણ હોય એવા ખાતા નથી. ક્રેડિટ ગ્રોથ થોડી ઓછી જરૂરથી થઈ છે. બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો આવ્યો. ચોથા ત્રિમાસિકમાં 14-15 ટકાની વાર્ષિક ધોરણે ક્રેડિટ ગ્રોથ દેખાશે. બે HFCsને કારણે સ્લિપેજીસમાં વધારો દેખાયો છે. NIMs પણ બોટમ આઉટ થઈ ચૂક્યા છે.