બજાર » સમાચાર » કંપની સમાચાર

રેગ્યુલેટરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરી જાહેરાત: યસ બેન્ક

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 14:05  |  સ્ત્રોત : CNBC-Bajar

યસ બેન્કમાં પરિણામ બાદ આજે ઘટાડો આવ્યો હતો પરંતુ આજે યસ બેન્કના એમડી અને સીઈઓ રવનીત ગીલે આજે નેટવર્ક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાઈન્ડિંગ ડીલ અંગે તેઓ અમુક દિવસમાં જાહેરાત કરશે અને ત્યાર બાદ શેરમાં તેજી આવી છે. અમુક એકાઉન્ટમાં ક્રેડિટ કોસ્ટ ગાયડન્સ ઘણાં દબાણમાં છે.


કાયદકીય સલાહ અને રગ્યુલેટર કહે છે કે બાઈન્ડિંગ બિલમાં પ્રાઈસ સેન્સેટિવિ માહિતી છે. કાયદા અને રેગ્યુલેટરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક દિવસ પહેલા જાહેરાત કરી. નોન બાઈન્ડિંગ બિડ્સની કાયદકીય અને રેગ્યુલેટરી મંજૂરીઓ બાકી છે. 8 રોકાણકારોએ રસ દાખવ્યો છે, %1.5 બિલિયનની બિડ મળી છે.


કેપિટકલ કમિટી બેન્ક માટેના સૌથી યોગ્ય ફંડરેઈઝિંગ અંગે નિર્ણય લેશે. વિવિધ રોકાણકારો અને ફેમિલિ ઓફીસ પાસેથી કુલ $3 બિલિયની ડીલ મળી છે. BB અને બીલો બૂકમાં બે મોટા ડેવલપર્સ સામેલ છે. રિયલ એસ્ટેટમાં દબાણ યથાવત રહેશે.