બજાર » સમાચાર » કંપની સમાચાર

ત્રિમાસીક ધોરણે AUM ઘટવાના કારણે ડિસ્બર્સમેન્ટમાં ભારે ઘટાડો: મુથુટ ફાઈનાન્સ

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

મુથુટ ફાઈનાન્સના સીએફઓ, ઉમેન મામેનનું કહેવું છે કે છેલ્લા 17 ત્રિમાસીકમાં લોન ગ્રોથ સૌથી સારૂ રહ્યું છે. AUM વાર્ષિક ધોરણે 19.1 ટકા વધીને રૂપિયા 38,498 કરોડ પર રહ્યો છે. AUM ત્રિમાસીક ધોરણે 7.8 ટકા વધીને રૂપિયા 38,498 કરોડ પર રહ્યો છે. ગોલ્ડ AUM વાર્ષિક ધોરણે 17.8 ટકા વધીને રૂપિયા 37,725 કરોડ પર રહ્યો છે. ગોલ્ડ AUM ત્રિમાસીક ધોરણે 8 ટકા વધીને રૂપિયા 37,725 કરોડ પર રહ્યો છે.


ઉમેન મામેનના મતે ગોલ્ડ સિક્યોરિટી ત્રિમાસીક ધોરણે 1.2 ટકા વધીને 173 ટન પર રહ્યો છે. અન્ય AUM વાર્ષિક ધોરણે 175.1 ટકા વધીને રૂપિયા 773.7 કરોડ પર રહ્યો છે. અન્ય AUM ત્રિમાસીર ધોરણે 1.9 ટકા ઘટીને રૂપિયા 773.7 કરોડ પર રહ્યો છે. બ્રાન્ચનું લોન વાર્ષિક ધોરણે 13.5 ટકા વધીને રૂપિયા 8.32 કરોડ પર રહ્યો છે.


ઉમેન મામેનના મુજબ બ્રાન્ચનું લોન ત્રિમાસીક ધોરણે 8.1 ટકા વધીને રૂપિયા 8.32 કરોડ પર રહ્યો છે. OP વાર્ષિક ધોરણે 51.5 ટકા વધીને રૂપિયા 1144.3 કરોડ પર રહ્યો છે. ટકા OP ત્રિમાસીક ધોરણે 6.6 ટકા વધીને રૂપિયા 1144.3 કરોડ પર રહ્યો છે. પ્રોવિઝન્સ વાર્ષિક ધોરણે 538.5 ટકા વધીને રૂપિયા 64 કરોડ પર રહ્યો છે.


ઉમેન મામેનનું માનવું છે કે પ્રોવિઝન્સ ત્રિમાસીક ધોરણે 141.5 ટકા વધીને રૂપિયા 64 કરોડ પર રહે છે. ત્રિમાસીક ધોરણે AUM ઘટવાના કારણે ડિસ્બર્સમેન્ટમાં ભારે ઘટાડો થયો છે. NIMમાં ત્રિમાસીક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. એસેટ ક્વાલિટીમાં ત્રિમાસીક ધોરણે સારો સુધારો જોવા મળ્યો છે.