બજાર » સમાચાર » કંપની સમાચાર

પેટ્રોલ અને ડિઝલવાળી ગાડીઓની માગ યથાવત: એચપીસીએલ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇલેક્ટ્રિક વ્હિકલ પર એચપીસીએલના સીએમડી મુકેશ સુરાનાનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વ્હિકલ પર લોકનો વિશ્વાસ ઓછો થઇ ગયો છે. તેમજ તેમના મતે આગળ જતા પેટ્રોલ અને ડિઝલવાળી ગાડીઓની માગ યથાવત રહેશે. કારણ કે ઇલેક્ટ્રિક વ્હિકલ્સથી હાલ વધારે ગ્રોથની કોઇ અપેક્ષા નથી. હાલ EV માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી. હાલમાં ઇલેક્ટ્રિક વ્હિકલ પર લોકોને ઓછો વિશ્વાસ છે.