બજાર » સમાચાર » કંપની સમાચાર

ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો: શેલેટ હોટલ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

શેલેટ હોટલના ઈડી અને સીએફઓ, રાજીવ નેવારનું કહેવુ છે કે ડિમાન્ડ 2018માં 60 ટકાથી વધીને 73 ટકા થઇ છે. અમારુ અનુમાન છે કે જે તેજી ચાલી રહ્યા છીએ તે વધુ સારી છે. અમારી કંપનીમાં ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો પરંતુ સપ્લાયમાં દબાણ જોવા મળ્યો છે. ગત વર્ષોમાં કંપનીની આવક 60 ટાક હતી. હાલમાં કંપનીની આવક 75 ટકા સુધી વધી ગઇ છે.


રાજીવ નેવારનું કહેવુ છે કે કંપનીમાં ઘણો સુધારો આવી રહ્યો છે. કંપનીમાં નાણા કંપની માંથી જ ભેગા કરવામાં આવશે તો કંપનીમાં લોન લેવાની જરૂર ન પડી શકે પરંતુ એક વર્ષ માટે લોન લેવાની જરૂર પડી શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ કે. રાહેજા કોર્પ ગ્રુપ કંપની છે. ભારતમાં હાઈ એન્ડ હોટલના માલિક, ડેવલપર અને અસેટ મેનેજર છે. 5 હોટેલ્સ મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં છે.


રાજીવ નેવારનું કહેવુ છે કે 5 હોટેલ્સમાં 2,328 રૂમ છે. કંપની 8-12 ટકા આવક મેરિયેટ સાથે શૅર કરે છે. નવી મુંબઈની હોટેલ 45 વર્ષ માટે લિઝ પર છે. આઈપીઓ પ્રોસેસ દ્વારા ભેગા થયેલા નાણાં દેવાની ચૂકવણી માટે કરવામાં આવશે. ચૂકવણી માટે કરવામાં આવશે.