બજાર » સમાચાર » કંપની સમાચાર

ડિઝલની કિંમત $16-20 બેરલ સુધી તૂટશે: એચપીસીએલ

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્રૂડની કિંમતો હવે નીચે આવી ગઈ છે, પરંતુ ઓએમસીએસના રિફાઈનિગં માર્જિન પર વધી રહ્યા છે આ અંગે નેટવર્કે એચપીસીએલના સીએમડી એમ. કે. સુરાણાનું કહેવુ છે કે આ વર્ષે જીઆરએમએસ $5-7/બેરલ સુધી પહોચશે. ડિઝલની કિંમત $16-20 બેરલ સુધી તૂટશે. જો કોઈ ઓએમસીએસ કંપની ડાઈવસ્ટેડ થાય, તો બીજી ઓએમસીએસ તેને રી-રેટ થશે.