બજાર » સમાચાર » કંપની સમાચાર

ટેલિકોમ સેક્ટર પર દિગ્ગોજોનો મત

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સાથે ટેલિકોમ સેક્ટર પર માર્કેટના દિગ્ગજ ફર્સ્ટ ગ્લોબલના શંકર શર્મા અને હેલિયસ કેપિટલના સમીર અરોરાનું શું માનવું છે.


શંકર શર્મા-


સરકાર ટેલિકોમ સેક્ટરને પૈસા બનાવનારૂ સેક્ટર તરીકે જોઇ રહી છે. ટેલિકોમ સેક્ટર FDI માટે સૌથી મોટો સ્ત્રોત છે. કેન્દ્ર સરકારે ઓર્ડિનન્સ લાવીને માત્ર બેઝ રકમ ભરવા કહેવું જોઇએ.


સમીર અરોરા-


હજૂ પણ વોડાફોન આઇડિયા ચાલુ રહે તેવી શક્યતા છે. આવનારા દિવસમાં વોડાફોન આઇડિયાએ પૈસા ભરી દેવા જોઇએ.